પ્રસિદ્ધ લોકસાહિત્યકાર, વાર્તાકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું નિધન
ગુજરાતના લોકસાહિત્ય જગતમાંથી એક વિશાળ તારો જાણો હવે ખરી ગયો છે. પ્રસિદ્ધ લોકસાહિત્યકાર, વાર્તાકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવનું અવસાન થયું છે.
ગુજરાતના લોકસાહિત્ય જગતમાંથી એક વિશાળ તારો જાણો હવે ખરી ગયો છે. પ્રસિદ્ધ લોકસાહિત્યકાર, વાર્તાકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવનું અવસાન થયું છે.
આ પ્રસંગે તાલુકાની વિવિધ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તેમજ ૪૦ વર્ષ કરતાં વધુ વય જૂથના ખેલાડીઓએ બુદ્ધિ અને વ્યૂહરચનાની રમત ચેસમાં પોતાનું ઉત્કૃષ્ટ કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. ખેલાડીઓના પ્રદર્શનને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યું હતું.
ભારત-સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝ માટે આજે(5 નવેમ્બર) ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ બે મેચની ટેસ્ટ સીરિઝ 14 નવેમ્બરથી શરૂ થશે. જોકે, આ સીરિઝની ખાસ વાત એ છે કે મોહમ્મદ શમીને ફરી એકવાર બહાર રાખવામાં આવ્યો છે.
આજે દુબઈમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એશિયા કપમાં થયેલા વિવાદોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. જે બાદ ICCએ પાકિસ્તાની ક્રિકેટર હારિસ રઉફ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. હારિસને બે મેચ માટે સસ્પેન્ડ કરી દેવાયો છે. હારિસની સાથે સાથે ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. ICCએ સૂર્યકુમાર યાદવ પર મેચ ફીસના 30 ટકા દંડ ફટકાર્યો છે.
પાકિસ્તાનમાં બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યારે સાંજે ભારતના લેહમાં પણ 4.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, બંને ભૂકંપ વચ્ચેનો એકમાત્ર તફાવત એ હતો કે પાકિસ્તાનમાં 3.6 ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર 160 કિલોમીટરની ઊંડાઈએ હતું.
સોનીનો વોટર રેઝિસ્ટન્ટ મોબાઇલ 10 મિનિટ પાણીમાં ડૂબાડી રાખતા બંધ પડ્યો, કમિશને નોંધ્યું કે વોરંટી પૂર્ણ અને જાણીજોઈને નુકસાન કર્યું